Home » News » Bollywood Buzz » Bollywood Pati Patni Aur Woh

સ્ટાર્સના જીવનમાં 'વો'એ લાવી દીધું હતું વાવાઝોડું

divyabhaskar.com | Jun 25, 2012, 08:23AM IST

અભિનેતા-અભિનેત્રી વચ્ચે ઘણીવાર લાગણીનો તંતુ બંધાઈ જતો હોય છે

બોલિવૂડમાં અભિનેતા અને અભિનેત્રીઓ ફિલ્મના શૂટિંગ અર્થે સાથે રહેતા હોય છે. ઘણીવાર આઉટડોર શૂટિંગ વખતે મહિનાઓ સુધી જોડે જ હોય છે.

આ સમયે તેઓને એકબીજા માટે આકર્ષણ થાય તે તદ્દન સ્વાભાવિક વાતા છે. બોલિવૂડમાં આવા જ કેટલાંક આકર્ષણનો ભોગ સ્ટાર્સ બનેલા હોય છે. આકર્ષણને કારણે પરણિત સ્ટાર્સના જીવનમાં ભૂકંપ આવી જતો હોય છે.

આજે આવા જ કેટલાંક કિસ્સાઓ પર એક નજર ફેરવીશું....



BalGopal Photo Contest
Click for comment
 
 
 
Advertisement
Email Print Comment