Home » News » Bollywood Buzz » Bollywood Onscreen Pair

બોલીવુડની એવી ઓન સ્ક્રિન જોડીઓ, જેણે પડદા પર મચાવી હતી ધૂમ

divyabhaskar.com | Feb 16, 2013, 00:05AM IST
બોલીવુડની એવી ઓન સ્ક્રિન જોડીઓ, જેણે પડદા પર મચાવી હતી ધૂમ
હિન્દી ફિલ્મોમાં કેટલીક જોડીઓ ઓન સ્ક્રિન જોડી તરીકે ખૂબ જ જાણીતી છે, આ જોડીને જોઈને દરેકની પોતાની કોલેજ કાળના રંગીન દિવસો યાદ આવી જાય. શાહરૂખ અને કાજોલની જોડી આવી જ એક જોડી છે. આ જોડી સોથી હીટ જોડી છે. આજે આપણે આવી કેટલીક હીટ જોડીની વાત કરીશું. ડિરેક્ટર તરીકે આવી જોડીઓને હીટ કરવી એ મુશકેલ કામ હોય છે. અચરજની વાતએ છે કે આવી જોડીઓ તો ઘણી વખત સ્ક્રિન પર ખૂબ જ હીટ થઈ જાય છે. 
 
તો ચાલો જાણીયે એવી કઈ જોડી છે જેણે પડદા પર ધૂમ મચાવી હતી... તસવીરો આગળ બદલો અને વાંચતા જાવ....

 

Light a smile this Diwali campaign
Click for comment
 
 
 
Advertisement
Email Print Comment