Bollywood Homepage Reviews
Features
Television
Hollywood
Glamour
Star Birthday Bells
Bhaskar Exclusive Interviews
દિલ્હી ગેંગરેપની પીડિતાનાં નિધન પર બોલિવૂડ શોકાતુર
divyabhaskar.com | Dec 29, 2012, 12:36PM IST

જીવન સાથે બે સપ્તાહ સુધી સંઘર્ષ કર્યા બાદ દિલ્હી ગેંગરેપની 23 વર્ષીય સામુહિક બળાત્કારની પીડિતાએ શનિવારે સવારે 02:15 વાગ્યે જિંદગીનો છેલ્લો શ્વાસ લીધો હતો. દિલ્હીથી સિંગાપુરમાં સારવાર અર્થે પીડિતાને ખસેડવામાં આવી હતી. પીડિતાનાં મોત પાછળનું મુખ્ય કારણ મલ્ટી ઑર્ગન ફેલ્યુર માનવામાં આવી રહ્યું છે.
બળાત્કારીઓની આ પશુતા પર સમગ્ર દેશ આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે.તેમજ દોષિતોને આકરી સજા કરવાની માગ કરવામાં આવી રહી છે.ત્યારે બોલિવૂડ હસ્તીઓએ પણ પીડિતાનાં અવસાન પર ટ્વિટર પર શોક વ્યક્ત કર્યો હતો.
બોલિવૂડ હસ્તીઓએ વ્યક્ત કરેલા શોક અંગે વધુ જાણવા ક્લિક કરો આ તસવીરો...
Ad Link
Advertisement
Top News
Advertisement





