Home » News » Bollywood Buzz » Bollywood Celebs Likely To Marry In 2013

2013માં આ હસ્તીઓનાં લગ્નની વાગી શકે છે શરણાઇ

divyabhaskar.com | Jan 16, 2013, 15:35PM IST

બોલીવુડમાં વર્ષ 2012માં અનેક હસ્તીઓ લગ્ન ગ્રંથિથી જોડાઇ હતી.ત્યારે વર્ષ 2013માં પણ આ પ્રકારનાં લગ્નો યોજાઇ તેવી સંભાવના છે.



જેમાં ચાલુ વર્ષે રાની મુખર્જી અને આદિત્ય ચોપરા લગ્ન બંધનમાં બંધાઇ તેવી અટકળો ચાલી રહી છે.તેની સાથે સાથે આદિનો નાનો ભાઇ ઉદય પણ નરગીસ ફક્રી સાથે લગ્ન કરે તેવી વાતો ચાલી રહી છે.ત્યારે ચાલુ વર્ષે બોલીવુડમાં લગ્ન બંધનમાં બંધાવાનું આયોજન કરી રહેલી કેટલીક હસ્તીઓની યાદી લઇને આપની સમક્ષ આવ્યા છીએ.

 


વર્ષ 2013ની સંભવિત લગ્ન જોડીઓની તસવીરો પર કરો એક નજર...

Click for comment
 
 
 
Advertisement
Email Print Comment