BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Bollywood Celebs And Their Lesser Known Kids

બોલિવૂડ સ્ટાર્સનાં આ સંતાનો આજે પણ છે 'ગુમનામ'

1 of 11 Photos

બોલિવૂડ સ્ટાર્સનાં જીવનમાં લોકોને ખૂબ જ રસ હોય છે.લોકો તેની સાથે સંકળાયેલી તમામ બાબતોથી વાકેફ થવા માગે છે.

આ સ્ટાર્સનાં સંતાનો અંગે લોકો જાણવા માગે છે.પરંતુ તે જ્યાં સુધી કોઇ ફિલ્મમાં અભિનય ન કરે ત્યાં સુધી તેને કોઇ ઓળખી શક્તું નથી.જેમ કે હાલમાં જ અનેક સ્ટાર્સનાં સંતાનોથી લોકો પરિચિત થયાં છે.

પ્રતિક બબ્બર, અર્જુન કપૂર, સોનમ કપૂર સહિત આ પ્રકારનાં અનેક નામ છે.આ નામથી લોકો છેલ્લા થોડા વર્ષોથી જ પરિચિત છે.

ત્યારે અમે એવા 10 બોલિવૂડ સ્ટાર્સનાં સંતાનોની એક યાદી લઇને આવ્યા છીએ જેનાં અંગે લોકો ખૂબ જ ઓછું જાણે છે.જેમાંથી ઘણાં તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યાં છે.


Your Opinion
 
 
Code:
5 + 8

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment