BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Bollywood Boobs Grab Photographs

અભિષેકની પત્ની પણ બની આનો ભોગ, જુઓ અભિનેતાની શરમજનક હરકત

1 of 18 Photos

બોલિવૂડના સો વર્ષના ઇતિહાસમાં ફેશનથી લઇને એક્શન સીન્સ સુધીમાં અનેક બદલાવો આવ્યાં છે. તેમજ ગત એક દાયકાથી બોલિવૂડમાં સેક્સથી લઇને અંગપ્રદર્શનનું પ્રમાણ પણ બેહદ રીતે વધ્યું છે.

ઘણાં ફિલ્મ મેકર્સ ફિલ્મને હિટ બનાવવા કોઇપણ હદ સુધી પણ જાય છે. ત્યારે બોલિવૂડની અનેક ફિલ્મ્સમાં હિરોને હિરોઇનની છેડતી કરતાં બતાવવામાં આવ્યાં છે. જેમાં ફિલ્મનો નાયક નાયિકા સાથે શારીરિક અડપલાં કરતો પણ બતાવવામાં આવ્યા છે.

ફિલ્મે સિર્ફ તીન ચીઝો કી વજહ સે ચલતી હૈ, એન્ટરટેઈનમેન્ટ... એન્ટરટેઈનમેન્ટ.... એન્ડ એન્ટરટેઈનમેન્ટ...! પરંતુ ફિલ્મમાં જ્યારે અભિનેતા અને અભિનેત્રી વચ્ચે એન્ટરટેઈનમેન્ટથી પણ વધારે કોઈ હરકત થઈ જતી હોય, ત્યારે ઘણીવાર અભિનેત્રીઓને શરમમાં મુંકાવુ પડે છે અને ફિલ્મ ચર્ચાનો વિષય બની જતી હોય છે.

બોલિવૂડની આવી જ શરમજનક હરકતો પર કરો એક નજર...


Your Opinion
 
 
Code:
8 + 10

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment