Home » News » Bollywood Buzz » Bollywood Babes In Hot Bikini

બિકીનીમાં બોલિવૂડ બેબ્સની કાતિલ અદા, ઉડાવી દેશે રાતોની ઉંઘ!

divyabhaskar.com | Jun 01, 2012, 08:43AM IST

બોલિવૂડમાં બિકીની હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. આજે પણ જ્યારે બોલિવૂડ અભિનેત્રી બિકીની પહેરે છે, ત્યારે વિવાદ થયા વગર રહેતો નથી. ફિલ્મ 'કોકટેલ'માં દીપિકાએ રેડ કલરની બિકીની પહેરી છે અને તેને કારણે તે બી ટાઉનમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી.

બિકીની હંમેશાથી વિવાદિત વિષય રહ્યો છે. ચાહકોને અભિનેત્રી ટૂ પીસ અથવા તો વન પીસ બિકીની પહેરે તે ગમે છે. બોલિવૂડમાં 60-70ના દાયકાથી અભિનેત્રીઓ બિકીની પહેરતી આવી છે.

ટોચની અભિનેત્રીઓએ તેમની કરિયરમાં ક્યારેકને ક્યારેક તો બિકીની પહેરી જ છે. તો આજે આપણે આવી જ કેટલીક અભિનેત્રીઓની તસવીરી ઝલક જોઈશું, જેઓએ બિકીની પહેરીને ચાહકોના હોશ ઉડાવ્યા છે.

 

 


Light a smile this Diwali campaign
Click for comment
 
 
 
Advertisement
Email Print Comment