BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Bollywood Actresses Traditional Look

આ હસીનાઓ ભારતીય પરિધાનોમાં લાગે છે પદમણી નાર

1 of 14 Photos

હાલ સમગ્ર દેશમાં પાશ્ચાત્ય વસ્ત્રો પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે.તેમજ ભારતીય પરિધાનો પહેરવા પર સૌ કોઇ ભાર આપી રહ્યાં છે.ત્યારે બોલિવૂડમાં પણ આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.તાજેતરમાં જ મુંબઇ યોજાયેલી એક ઇવેન્ટમાં બોલિવૂડની ટોચની હસીનાઓ પરંપરાગત ભારતીય પોષાકમાં જોવા મળી હતી.

આ ઇવેન્ટમાં કેટરિના,ઐશ્વર્યા, પ્રિયંકા, તબ્બુ અને જેનેલિયા ભારતીય પરિધાનોમાં નજરે પડી હતી.
 

આ હસીનાઓની તસવીરો પર કરો એક નજર...


Your Opinion
 
 
Code:
6 + 8

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment