Home » News » Bollywood Buzz » Bolllywood Like Red Colour Valentine Day Special

V Day Special:લાલ રંગમાં બોલિવૂડ સુંદરીઓ લાગે છે SUPERHOT

divyabhaskar.com | Feb 14, 2013, 13:03PM IST

લાલ રંગને પ્રેમનો રંગ કહેવામાં આવે છે. 14મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે પર ખાસ કરીને લોકો પોતાના પાર્ટનરને રીઝવવા માટે રેડ કલરના કપડાં પહેરતાં હોય છે અથવા તો લાલ રંગનું ગુલાબ આપીને પ્રપોઝ કરતાં હોય છે.આમ પણ લાલ રંગ બધાને ઘણો જ સારો લાગે છે અને લાલ રંગ અનેક લોકોને પસંદ છે. આપણી બોલિવૂડ સ્ટાર્સને લાલ રંગ ના ગમે તો જ નવાઈ કહેવાય.રેડ સાડીમાં બોલિવૂડ સુંદરીઓ હોટ જોવા મળે છે. બોલિવૂડમાં લાલ રંગ પ્રત્યે જબરજસ્ત ક્રેઝ જોવા મળ્યો છે. હસીનાઓ લાલ રંગમાં ફોટોશૂટ કરાવીને લોકોને ઘાયલ કરી નાખે છે.વેલેન્ટાઈન ડે પર હસીનાઓને જોઈએ લાલ રંગમાં...

Advertisement
Email Print Comment