Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

બિગ-બીની આ ટ્વીટ વાંચશો, તો હસી-હસીને પેટ દુઃખી જશે!

Source: divyabhaskar   |   Last Updated 1:34 PM (10/02/2012)
 
 
 
 
 

ટ્વીટનું લખાણ વાંચીને એકલાં-એકલાં હસી પડશો એ નક્કી!

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ટ્વિટર પર એક નવીન પ્રકારની પોસ્ટ કરી છે. આ  પોસ્ટમાં અમિતાભે હોલિવૂડની ફિલ્મોના ભોજપુરી નામો લખ્યા છે, અને બચ્ચનની આ ટ્વીટ પર લોકોએ કોમેન્ટ્સ પણ મોકલી છે.

બિગ બીએ ‘ટાઇટેનિક’નું ભોજપુરી નામ ‘નૌકા દેલે ધોકા’, ‘ઘોસ્ટ રાઈટર’નું નામ ‘ભૂત ચઢ ગયેલ’,  ‘મિશન ઇમ્પોસિબલ’નું ‘ભૈયાજી ઈ ન હો પાઈ’, ‘મિશન ઈમ્પોસિબલ 2’નું ‘ભૈયાજી હમ કહત રહી ઈ ન હો પાઈ’, ‘મિશન ઇમ્પોસિબલ 3’નું ‘અબે કિતની બાર કહત રહીં, ઈ ના હો પાઈ’, ‘બ્લેક હોક ડાઉન’નું ‘કાલા બટેર મર ગઈલ’, ‘કુંગ ફૂ પાંડા’નું ‘કુંગફૂ પાંડેય’ એવું નામ આપ્યું છે.

અમિતાભની આ ટ્વીટ પર લોકોએ કોમેન્ટ કરી છે. કેટલાક ફોલોઅર્સે તો હોલિવૂડની અન્ય ફિલ્મોનાં ભોજપુરી નામો શું થાય તે પણ પૂછ્યું છે.

નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.
Related Articles:

જ્યારે અમિતાભ ખોવાઈ જાય છે જીયા ખાનના ચુંબનમાં!
અમિતાભ રેખા માટે તીનપત્તીની બાજી હારતો જ ગયો, કેમ?
ફિલ્મસ્ટારોની દરેક ફિલ્મ માટે લે-વેચ થતી હોય છે : અમિતાભ
સિદ્ધપુરમાં અચાનક જ ભાવુક અમિતાભ બચ્ચન રડી પડ્યાં
હવે અમિતાભ બચ્ચન મૂકશે ડાંગની ‘ખૂશ્બુ’ને વિશ્વફલક પર


 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 8

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.