Home » News » Bollywood Buzz » Bhojpuri Film Shoot In Mumbai

ફિલ્મના શૂટિંગની ઓન લોકેશન તસવીરો, કંઈક આ રીતે થતું હતું શૂટિંગ!

divyabhaskar.com | Feb 17, 2013, 13:12PM IST

મિતવા પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનતી ભોજપુરી ફિલ્મ 'ભઈલ તોહરા સે પ્યાર - આઈ લવ યુ'ના છ સોંગ્સનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ તમામ ગીતોનું શૂટિંગ મુંબઈના વિવિધ સ્થળો પર કરવામાં આવ્યું છે.



લેખક-ગીતકાર-નિર્માતા ધર્મેન્દ્ર કુમાર મૌર્યે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. શાદ કુમાર આ ફિલ્મના સિનેમેટ્રોગ્રાફર છે. ફિલ્મના સહનિર્માતા આશીષ ચૌહાણ છે.



સંગીતકાર રાઉલ વ પાલ કાનપુરી અને ડાન્સ ડિરેક્ટર જ્ઞાન સિંહ છે.



આ ફિલ્મના મુખ્ય કલાકારોમાં ગુજન પંત, વિનય આનંદ, રાજીવ દિનકર, સિમરન, આનંદ મોહન, ઉપાસના સિંહ, દેવ મલ્હોત્રા, મહેનાઝ શ્રોફ તથા માસ્ટર ફરહાન અને બેબી ફારિયા છે.



મુંબઈના લોકેશન્સમાં પર થયેલા શૂટિંગની માત્ર તસવીરો...

 

Click for comment
 
 
Advertisement
Email Print Comment