Home » News » Bollywood Buzz » Bachchan Bahu Aish's Hottest Pics

બચ્ચન બહૂએ પણ સેક્સી ડ્રેસમાં કર્યું છે ભરપૂર અંગપ્રદર્શન

divyabhaskar.com | Jan 22, 2013, 08:00AM IST

બોલિવૂડની અને વિશ્વની સૌથી સુંદર સ્ત્રીમાં જેનો સમાવેશ થાય છે, તે બચ્ચન બહૂ એટલે કે એશ બચ્ચન પરિવારની વહૂ બની પછી ટ્રેડિશનલ વસ્ત્રોમાં વધારે જોવા મળી છે.



એશની ફિલ્મી કરિયર અને મોડલિંગ કરિયર પર નજર કરવામાં આવે તો, ખ્યાલ આવશે કે તેણે અંગપ્રદર્શન કરતાં વસ્ત્રો પહેર્યાં છે.



એશે ખાસ કરીને પોતાની ક્લિવીજ બતાવવામાં ભાર આપ્યો છે.



આવો ત્યારે નજર કરીએ, બચ્ચન બહૂની આવી જ કેટલીક તસવીરો પર....

Click for comment
 
 
 
Advertisement
Email Print Comment