BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> Interviews >> Celeb Interview >> Ashiqui Fame Rahul Roy Exclusive Interview

...અને સમાચાર પત્રએ મારી મા સાથે અફેરની છાપી હતી વાત

1 of 7 Photos

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગોસિપને કારણે અનેકવાર સ્ટાર્સને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.તો અનેકવાર તેમનાં પ્રેમ પ્રકરણોની ચર્ચાને પણ જાહેર કરવામાં આવે છે.જેમાં તે ખબરમાં કેટલું સત્ય છે તે પણ જાણવાનાં પ્રયાસો પણ કરવામાં આવતાં નથી.આ પ્રકારની એક ઘટનાં 'આશિકી'નાં સ્ટાર રાહુલ રોય પણ સાથે બની હતી.

દિવ્યભાસ્કર ડોટકોમ સાથે વાતચીત કરતાં રાહુલ રોયે જણાવ્યું હતું કે,ગોસિપને કારણે મારા પર ત્રણવાર હુમલો થયો છે.મારી ગાડીનો અકસ્માત કરાવવામાં આવ્યો છે.હું આ અકસ્માત બાદ હોસ્પિટલમાં સારવાર કરાવીને ઘર પર પહોંચ્યો તો ખબર પડી કે ફોન પર લોકો મારા મૃત્યુની વાતો કરતાં હતાં.આ તમામ બાબતો પાછળ અભિનેત્રી સાથે ગોસિપની ખબરો હતી.

રાહુલ રોયનું તેની મા સાથે પ્રેમ પ્રકરણ હોવાની વાત અંગે જાણવા આ તસવીરો બદલો
 


Your Opinion
 
 
Code:
1 + 7

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment