વર્ષ 2007માં આવેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ 'નિ:શબ્દ'એ તે સમયે ઘણો જ ખળભળાટ મચાવી દીધો હતો. આ ફિલ્મમાં અમિતાભની સાથે જીયા ખાન હોય છે. આ ફિલ્મ હોલિવૂડ ફિલ્મ 'અમેરિકન બ્યૂટી'માંથી પ્રેરણા લઈને બનાવવામાં આવી હોય છે.
આ ફિલ્મમાંથી પ્રેરણા લઈને 1986માં રાજેશ ખન્નાની ફિલ્મ 'અનોખા રિશ્તા' આવી હતી.
આ ફિલ્મમાં અમિતાભ પોતાનાની પુત્રીની બહેનપણીના પ્રેમમાં પડે છે. આ સ્ટોરીલાઈનને કારણે વિવાદ થયો હતો. આટલું જ નહીં આ ફિલ્મમાં જીયા અને અમિતાભ વચ્ચે કિસિંગ સીન પણ છે.