Bollywood Homepage Reviews
Features
Television
Hollywood
Glamour
Star Birthday Bells
Bhaskar Exclusive Interviews
1952થી લઇને અત્યાર સુધીની મિસ યુનિવર્સની અદાઓ!
divyabhaskar.com
| Dec 19, 2012, 14:53PM IST

એક ખૂબસૂરત યુવતી વારંવાર પોતાને અરીસામાં જોઇને હિરોઇન બનવાનું સપનું જુએ છે.તે વિચારતી હશે અને કદાચ તેમને ચાહનારા પ્રેમથી ઘણીવાર કહેતા હશે કે તુ દુનિયાની સૌથી સુંદર યુવતી છે.આ રીતે જ એક યુવતીની સાથે સાથે એક સપનું પણ મોટું થતું જાય છે.જેનું નામ છે 'મિસ યુનિવર્સ'.
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ વર્ષ 2012ની મિસ યુનિવર્સ સ્પર્ધા યોજવામાં આવી રહી છે. આ સ્પર્ધામાં વિશ્વભરમાંથી આવેલી કુલ 89 રાષ્ટ્રોની સ્પર્ધકો ભાગ લેશે.આ સ્પર્ધાનો 19 ડિસેમ્બરનાં રોજ ફાઇનલ રાઉન્ડ થઇ રહ્યો છે.આ ખાસ દિવસ નિમિત્તે divyabhaskar.com તમારા માટે એક ખાસ પેકેજ લઇને આવ્યું છે.
1952થી લઇને અત્યાર સુધીની મિસ યુનિવર્સની તસવીરો પર કરો એક નજર...
Ad Link
Advertisement
Top News
Advertisement





