Home » News » Bollywood Buzz » Adult Should Sex Before Marriage?

એડલ્ટે લગ્ન પહેલાં સેક્સ કરવું જોઇએ કે નહીં?

rajeshvora-urvi brahmbhatt | Jan 22, 2013, 08:00AM IST

પ્રખ્યાત લેખક ચેતન ભગતની નવલકથા 'થ્રી મિસ્ટેક્સ ઓફ માઇ લાઇફ' પર આધારિત એવી યુથફુલ મૂવી 'કાઇ પો છે'ની ટીમ દિવ્યભાસ્કર ડોટકોમની અમદાવાદ ઓફિસની મહેમાન બની હતી.ફિલ્મ નિર્દેશક અભિષેક કપૂરની સાથે ફિલ્મનાં સુશાંતસિંહ રાજપુત, રાજકુમાર યાદવ અને અમિત સાધે ગુજરાતથી લઇને ફિલ્મ અને સેક્સ અંગેના તમામ સવાલોનાં જવાબ આપ્યા હતાં.



'કાઇ પો છે'ની ટીમ સાથેની સમગ્ર વાતચીત અંગે જાણવા આ તસવીરો પર કરો એક નજર...

 

Light a smile this Diwali campaign
Click for comment
 
 
 
Advertisement
Email Print Comment