Home » Gossip » Actress Gihana Khan's Sex Video Leaked

PICS: એક્ટ્રેસ ગિહાનાનો સેક્સ વિડિયો થયો LEAK

divyabhaskar.com | Jan 18, 2013, 05:36AM IST
ટુંક સમયમાં જ રિલિઝ થનાર ફિલ્મ 'મુંબઈ મિરર'ની અભિનેત્રી ગિહાના ખાન ફિલ્મ રિલિઝ થયા પહેલા જ કન્ટ્રોવર્સીમાં ઘેરાઈ ગઈ છે. ફિલ્મમાં ગિહાના ખાન અને સચિન જોશીના એન્ટીમેટ સીનનો એક વિડિયો લીક થઈ ગયો છે અને તે ઈન્ટરનેટ પર વધુને વધુ ઝડપથી જોવાઈ રહ્યો છે.
 
એવું કહેવાઈ રહ્યું છે કે ગિહાના અને સચિન વચ્ચે ફિલ્માવવામાં આવેલ એન્ટીમેટ સીનનો આ વિડિયો ફિલ્મના કોઈ ક્રુ મેમ્બરે લીક કર્યો છે. ગિહાના 'મુંબઈ મિરર'થી બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે.
Light a smile this Diwali campaign
Click for comment
 
 
 
Advertisement
Email Print Comment