Home » News » Bollywood Buzz » Actor Pankaj Kesari Home Pics

ફિલ્મ સ્ટારના બેડરૂમની અંદરનો EXCLUSIVE નજારો, જુઓ ખાસ તસવીરો

Niranjan Dubay | Feb 12, 2013, 08:00AM IST

ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલ કોઈ પણ કલાકાર અંગેની માહિતી મેળવવા માટે ચાહકો ઉત્સુક હોય છે. પછી તે હિન્દી ફિલ્મ્સના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન હોય કે પછી ભોજપુરી ફિલ્મ્સના રવિ કિશન. સાઉથના કલાકારોની તો વાત જ ન્યારી છે. આવા જ એક સ્ટાર છે પંકજ કેસરી.



ભોજપુરી ફિલ્મ્સમાં કામ કર્યા બાદ પંકજે સાઉથ ફિલ્મ્સમાં કામ કરવાની શરૂઆત કરી હતી. આજકાલ પંકજ સાઉથની ફિલ્મ્સમાં જોવા મળ્યો છે. પંકજની સાઉથની ફિલ્મ્સ સફળ પણ રહી છે. હાલમાં જ પંકજે કહ્યુ હતુ કે સાઉથની ફિલ્મ્સ બાદ હવે તે હિન્દી ફિલ્મ્સમાં પણ કામ કરી રહ્યો છે.



પંકજ મુંબઈની અંધેરીના ઈન્ફિનિટ મોલની નજીકમાં રહે છે.



તસવીરોમાં જુઓ, પંકજ કેસરીના ઘર અને બેડરૂમની ખાસ તસવીરો....

Dandiya Contest
Click for comment
 
 
 
Advertisement
Email Print Comment