Bollywood Homepage Reviews
Features
Television
Hollywood
Glamour
Star Birthday Bells
Bhaskar Exclusive Interviews
ભારત આવી ગઈ એશની લાડલી બેટી બી, જુઓ તસવીરોમાં
divyabhaskar.com
| Jun 03, 2012, 12:38PM IST

ઐશ્વર્યા રાય બચ્ચન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈને ભારત પરત ફરી છે. ભારતના મુંબઈ એરપોર્ટ પર જ્યારે એશ આવી ત્યારે તેના હાથમાં લિટલ એન્જલ બેટી બી હતી.
એશને લેવા માટે અભિષેક આવ્યો હતો. એશે પોતાની પુત્રીને મીડિયાથી બચાવવાનો ઘણો જ પ્રયાસ કર્યો હતો પરંતુ મીડિયાથી બચી શકી નહોતી. માત્ર અભિષેક નહીં પણ જયા બચ્ચન અને અમિતાભ પણ એશને લેવા માટે એરપોર્ટ આવ્યા હતા.
બેટી બીએ પીંક બેબી સૂટ પહેર્યો હતો અને તેના હાથમાં નજરીયા હતા. ઉલ્લેખનીય છે કે, ફ્રાંસ એરપોર્ટ પર પાપારાઝીઓએ એશ અને તેની પુત્રીની તસવીરો પાડી હતી.
તસવીરોમાં બેટી બી....
Ad Link
Advertisement
Top News
Advertisement






