Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

સફેદ ચાદરમાં વીંટળાયેલી સન્નીની અતિઉત્તેજક તસવીર

Source: divyabhaskar.com   |   Last Updated 5:32 PM (08/02/2012)
 
 
 
 
 

ભારતીય-કેનેડિયન પોર્ન સ્ટાર સન્ની લિયોન 'જીસ્મ 2' સાઈન કર્યા બાદ પોતાના સ્વદેશ જતી રહી છે. જોકે, સન્ની લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બને તે માટે એક પણ તક છોડતી નથી.


થોડા સમય પહેલા જ સન્નીએ ટ્વિટર પર ટોપલેસ ફોટોગ્રાફ્સ અપલોડ કરીને ખળભળાટ મચાવી દીધો હતો. હવે, સન્નીએ પોતાની પ્રોફાઈલની તસવીર એકદમ હોટ રાખી છે. પોતાના પ્રોફાઈલ ફોટામાં સન્ની ઘણી જ હોટ દેખાઈ રહી છે.


સન્નીએ આ તસવીરમાં કંઈ જ પહેર્યું નથી પણ એક સફેદ ચાદર વીંટાળી છે. સન્નીએ આ રીતે જોઈને લાગે છે કે, 'જીસ્મ 2'ના પોસ્ટરમાં તે જ હશે.



Related Articles:

સન્ની લિયોનની અંગત તસવીરો પર એક નજર
એડલ્ટ એવોર્ડ શોમાં પહોંચી સન્ની લિયોન, જુઓ તસવીરો
મસ્તીમાં ડૂબેલી સન્ની લિયોનની ખાસ તસવીરો
એક નહીં, બે હીરો સાથે રોમાન્સ કરશે સન્ની લિયોન!
'જિસ્મ 2' અને સન્ની લિયોન પરનું સસ્પેન્સ સમાપ્ત
ટ્વીટર પર પૂનમને ટક્કર આપવા આવી 'એડલ્ટ સ્ટાર' સન્ની લિયોન
અમર ભડક્યો, એડલ્ટ સ્ટાર સન્ની તો છે 'publicity'ની ભૂખી!
મળો, એડલ્ટ સ્ટાર સન્ની લિયોનના પતિને!


 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 4

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.