Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

જાહેરમાં જ કરવા લાગ્યા આવેશપૂર્ણ પ્રગાઢ ચુંબનો

Source: Agency, London   |   Last Updated 3:03 PM (12/02/2012)
 
 
 
 

છેલ્લાં કેટલાંય મહિનાઓ બાદ સ્કાર્લેટ જોહન્સન પોતાના જૂના અંદાજમાં જોવા મળી હતી .તે પોતાના પ્રેમી નેટ નેલર સાથે હવાઈ બિચ પર બિકીનીમાં જોવા મળી હતી.


પોતાના પ્રેમને છેલ્લાં છ મહિનાથી છુપાવી રાખનાર સ્કાર્લેટે અંતે વિશ્વ સમક્ષ પોતાનો પ્રેમ જાહેર કરી દીધો છે. આ સાથે જ 27 વર્ષીય આ હોટ મોડલે બ્લૂ બિકીનીમાં પોતાના સેક્સી કર્વ બતાવ્યા હતા.


ટૂ-પીસ બિકની અને સનગ્લાસ પહેરેલી સ્કાર્લેટ અને તેનો પ્રેમી નેલર બિચ પર આવેશપૂર્ણ કિસ કરતાં જોવા મળ્યા હતા.


તસવીરોમાં સ્કાર્લેટ-નેલરનો પ્રેમ....


 
 
 
 
 

 

 

 

 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 7

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.