

પોપ સ્ટાર રિહાન્ના તાજેતરમાં જ પોતાના મિત્રો સાથે આઉટિંગ પર ગઈ હતી. આ સમયે તેણે ટ્રાન્સપરન્ટ કપડાં પહેર્યા હતા અને રેડ લિપસ્ટિક લગાવી હતી.
23 વર્ષીય રિહાન્ના વેસ્ટ હોલિવૂડના ગ્રેસ્ટોન મેનોર નાઈટક્લબમાં જોવા મળી હતી. જ્યારે રિહાન્ના ક્લબમાંથી બહાર નીકળી ત્યારે તેનો પૂર્વ પ્રેમી ક્રિસ બ્રાઉન પણ ત્યાં આવ્યો હતો.
નોંધનીય છે કે, ઓગસ્ટ 2009માં રિહાન્ના અને ક્રિસ અલગ થઈ ગયા હતા.