હોલિવૂડ અભિનેત્રી માઈલી સાયરસ કોમેડી ફિલ્મ 'લોલ'માં પહેલી જ વાર સેક્સ સીન્સ ભજવ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે ડેમી મૂરે પણ છે.
49 વર્ષીય ડેમી મૂરે માઈલી સાયરસની માતાની ભૂમિકામાં છે. આ ફિલ્મના એક સીનમાં ડેમીના હાથમાં કોન્ડોમનું પેકેટ હોય છે. માઈલીએ 15 વર્ષીય કિશોરીની ભૂમિકા ભજવી છે.