
હોલિવૂડ અભિનેત્રી ગ્યાનેથ પેલ્ટ્રોએ તાજેતરમાં જ પોતાની વેબસાઈટ પર વેલેન્ટાઈન ડેને ધ્યાનમાં રાખીને સેક્સ ટીપ્સ આપવાની છે. વેબસાઈટના 'માત્ર 18 વર્ષની ઉપરના માટે' એવા સેક્સનમાં તે સેક્સ ટીપ્સ આપવાની છે.
39 વર્ષીય અભિનેત્રીએ રોકસ્ટાર ક્રિસ માર્ટીન સાથે લગ્ન કર્યા છે. તેઓ સેક્સ માટે કામસૂત્ર કિટનો ઉપયોગ કરે છે.
પેલ્ટ્રોએ કહ્યું હતું કે, આ કિટ ઘણી જ નાની છે અને તે હેન્ડબેગમાં સમાઈ જાય છે. તેથી જ જ્યારે પણ મસ્તી કરવાની ઈચ્છા ત્યારે તે કિટનો ઉપયોગ કરવો.
આ સિવાય અભિનેત્રીએ લૌરા કોર્નની '101 ગ્રેટ સેક્સ' નામનું પુસ્તક વાંચવાનું કહ્યું છે. આ પુસ્તકમાં વિવિધ સેક્સના આસનો આપવામાં આવ્યા છે અને સેક્સ ટેકનિકની વાત કરવામાં આવી છે.
અભિનેત્રીએ વધુમાં પાર્ટનર માટે ફૂલો અને કેટલીક વાનગીઓની રીત પણ આપી છે.
Related Articles:
ભરશિયાળે પૂનમની ઉત્તેજક તસવીરથી વળી જશે પરસેવો!
રશેલના ઉત્તેજક સીન્સ જોઈ ચાહકો બોલી ઉઠશે \'Vow\'
\'બૂમબાટ\' વિદ્યાનો ઉત્તેજક સેક્સી અવતાર ઉડાવશે ચાહકોના હોશ!
રીતિકના ઉત્તેજક ચુંબનો પર જરા એક નજર તો કરો!
\'\'રેખા-વિદ્યાને પણ ઉત્તેજક સીન્સ ભજવવામાં શરમ નહોતી આવી\'\'
સન્નીની \'જીસ્મ 2\'નું પોસ્ટર આટલું ઉત્તેજક છે, તો ફિલ્મ કેવી હશે?
અલી ઝફરે આપ્યા ઉત્તેજક અંતરંગ દ્રશ્યો
ચિત્રાંગદાની આ ઉત્તેજક અદાના દિવાના જઈ જશો,જુઓ તસવીરો
ટોપલેસ મોડલને નીહારતા રણવિરે આપ્યા ઉત્તેજક પોઝ
કામ આવ્યા ઉત્તેજક કારનામા, ત્યારે તો પૂનમ બની ભારતની...!